ટ્રસ્ટ માં આપણા સમાજ ના કુલ ઘર ની નોંધણી થયેલ છે, અને તેમાં આજીવન સભ્ય તથા વાર્ષિક સભ્ય તે રીતે કુલ પુખ્ત વયના સભ્યો નોંધાયેલ છે. જેમાં નીચે મુજબ અલગ-અલગ નુખ તથા તેના પુખ્તવયના સભ્યોનો સમાવેશ થાય છે. તમામ સભ્યો ના નામ-સરનામા તથા મોબાઇલ નંબર આ સાથે આપેલ છે.